મધ બનાવવાની હેરતજનક કાર્યપ્રણાલિકા

પુરાતન કાળથી મધ માનજીવન નો એક હિસ્સો રહેલ છે. તેનો ખોરાક અને ઔષધ તરીકે ઉપયોગ થતો રહ્યો છે. સંપૂર્ણ સૃષ્ટિમાં મધમાખી જ એક એવો જીવ છે જે માનવ માટે ખોરાક બનાવી આપે છે મધમાખી મધ કઇરીતે બનાવે છે? મધ બનાવવા માટે કેટલી જહેમત ઉઠાવવી પડે છે? મધમાખીના શરીરની શરીર રચના આમાં શું ભાગ ભજવે છે?... Continue Reading →

કેરી ની ગોટલી

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન થયેલ છે. કેરી ની બહુમૂલ્ય ગોટલી ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં -વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે.તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે. કેરી ખાધા પછી -કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે…તો માનવ શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની કમી દૂર... Continue Reading →

શું લીચી હાનિકારક છે?

A Blog by Atul Soni, Food Analyst છેલ્લા થોડા દિવસોમાં અખબાર અને ઑનલાઇન મીડિયા મુઝફ્ફરપુર અને બિહારના પડોશી વિસ્તારોમાં 150 થી વધુ બાળકોની દુ:ખદ મૃત્યુના પીડાજનક સમાચારો આવી રહ્યા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોના મોસમી ફળ લીચી નો ઉપયોગ કર્યા પછી મૃત્યુ પામ્યા હતા એવા અહેવાલો છે. તાજેતરના આલોચનાત્મક અહેવાલથી સમગ્ર ભારતમાં બાળકોના માતાપિતા... Continue Reading →

સ્વાસ્થ્યપ્રદ મખાના શેમાંથી બને છે?

કેટલાંક સમય થી મખાના એક સ્વાસ્થ્ય ખાદ્ય પદાર્થ તરીકે ચર્ચામા છે. મખાનાં માંથી હળવા નાસ્તાની ઘણી વાનગીઓ બને છે. ઘણાં લોકોને પ્રશ્ન થાય છે કે આ મખાનાં કેવી રીતે અને શેમાથી બને છે. આવો મખાનાં વિશે કેટલીક રસપ્રદ વિગતો જાણીએ. મખાનાં એ કમળનાં બીજ (લોટસ સીડ) છે. કમળ નાં ફુલ અને પાંદડા ખુબસુરત હોય છે... Continue Reading →

શાકાહારીઓ માટે પ્રોટીન નાં ઉત્તમ સ્રોત.

પ્રોટીન આપણાં ખોરાક નો એક મુખ્ય ઘટક છે. શારિરીક વિકાસ માટે તેં ખુબ જ જરુરી છે. ખાદ્ય પદાથ માંથી જરુરી પ્રોટીન મળે છ. માંસાહારી લો\nકોને સારુ જૈવિક પ્રોટીન માસ અને ઈંડા માંથી મળી રહે છે. પ્રોટીન એ વિવિધ પ્રકાર નાં એમિનો એસિડ થી બનેલ હોય છે. આ એમિનો એસિડ શરીર માટે ખૂબ જરુરી હોય છે.... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑